સંવેદના અને અભિવ્યક્તિ – મારો ગુજરાતી સાહિત્યસંગ્રહ

Welcome,

આપણી પોતીકી ભાષાનો શબ્દ નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ શબ્દને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

આવો જ એક પ્રયાસ અત્રે કરવામા આવેલ છે, એવી રચનાઓ જે લાગણીઓની અભિવ્યક્તિ બને, અને જે આપણામા રહેલા ‘સ્વ’ સાથેનો આપનણો સેતૂ સાધી આપે, જેની સોડમ મહેંદીની સુગંધની માફક આપણા દિલોદિમાગ મા અકબંધ રહે, જે જીંદગીના દરેક સોપાન પર પ્રેરણાનો સ્રોત બની રહે – એ તમામ ગુજરાતી રચનાઓ આપ અહી માણી શકો છો.

મારો મૂળભૂત અભિગમ હકારાત્મક હોવાથી મારા સંગ્રહમાં આપને મારી પ્રિય એવી ખુમારી અને સ્વાભિમાન થી છલક્તી પ્રેરણાદાયી રચનાઓ મહત્તમ માણવા મળશે.

“જો આપના વિચારોની ભાષા ગુજરાતી હોય અને આપને સ્વપ્ન ગુજરાતીમાં આવતા હોય, તો આ બ્લોગ આપના માટે છે. જો આપને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય અને ગુજરાતી સાહિત્યના વારસાનો ગર્વ હોય તો બ્લોગ માં આપનું સ્વાગત છે. ગુજરાતી સહિત્યની આપની પ્રિય રચનાઓ તથા ગુજરાતી ભાષા કે સહિત્યને લગતી જો કોઈ માહિતી આપની પાસે હોય, તો આ બ્લોગ ના માધ્યમથી આપ તે માહિતી તથા રચનાઓ અન્ય વાચકો તથા ભાવકો સુધી પહોંચાડી શકો છો. તદુપરાંત, અન્ય સભ્યોએ રજુ કરેલી સાહિત્યીક રચનાઓ આપ માણી શકો છો. તો આવો અને ગુજરાતી સહિત્યની ઊજાણીમાં શામેલ થઈ જાવ.”

વિવિધ લેખકો અને કવિઓની રચનાઓ જે લાગણીઓના તારને ઝંક્રુત કરી જાય અને આપણી સંવેદનાઓને વાચા આપે. આવી અમુક રચનાઓ જે મારા સંગ્રહ માં હતી તેને આ બ્લોગ ના માધ્યમ દ્વારા અહી મૂકેલ છે, આ સંગ્રહ ને બ્લોગ દ્વારા અહી મુક્વાનો એક માત્ર હેતુ આ કવિતાઓ,લેખ તેમજ લઘુકથાઓ અને ગીતો ને અન્ય ગુજરાતી ભાષાના ચાહકો સુધી તેમની પ્રિય કવિતા પહોચાડવાનો છે.

આ બ્લોગ પર અન્ય કવિઓની તેમજ લેખકોની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

બ્લોગ વિષે તમારા અભિપ્રાય અને સુચનો આપતા રહેશો તો મને ઘણો આનંદ થશે.

This blog is just an extensive collection of mine. Its all about Gujarati literature by my favourite writers. Views here are entirely mine- the creation belong to Original writers. Only motive is to share my favourite collection with people who have similar interests. You will find some pearls from my collection like Dr Sharad Thakar, Gujarati shayri and kavita by Amrut Ghayal, Befam and others as well.

Keep commenting and post your favorites if u wish to share your collection with all…

Thnx – keep visiting ..

77 Responses

  1. maja aavi good work keetp it up and up ………

  2. As This is a very good way to Express our feeling….

    Wish you ‘All the Best’

  3. Fantastic..!!
    Everyone needs to know how sweet gujarati is..!!

  4. u have a good sence for looking at creations..
    either..urdu..english..gujrati..sufi..or any,
    even any form of art i believe.

    good to have an another blog from a person like you.

  5. Need Dr. Sharad Thakar Email Address…

    Reply

    Thanks.

  6. its a gud work i like Gujarati sahitys hey sorry oi dnt knw how type Gujarati for comment thats y i m typing in English……….

  7. ક્યાંય તમારી ઓળખ તો મળી જ નહીં !
    હવે અહીં તમારી પોતાની ગદ્યરચનાઓ પણ આપતા રહો. જે આવું સારું વાંચન કરે છે, તે જરુર પોતીકું લખી પણ શકશે.

  8. suggestion taken sir, have updated ‘about me’ :) keep visiting, vl surely try to write in gujarati next time, my typopad not working today

  9. Nice thinking. Positive attitude towards life is
    beautiful.
    please visit
    http://www.pravinash.wordpress.com
    ‘MAN MANAS ANE MANAN’

  10. હકારાત્મક અભીગમ વીશે મારા વીચારો વાંચો -
    http://antarnivani.wordpress.com/?s=%E0%AA%AC%E0%AA%A8%E0%AB%80+%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6

  11. amazed…beautiful..

  12. very good. bov lamba samay pachhi atli sari vartao ek sathe vanchva mali. i am satisfied.

  13. તમારો સાહિત્યપ્રેમ વધુ ને વધુ સઘન બનો અને તમારો બ્લોગ સાહિત્યથી વધુ ને વધુ સમૃદ્ધ બનો એવી શુભેચ્છાઓ. રવિવારે દિવ્ય ભાસ્કરમાં સુરેશ દલાલની કોલમમાં મને ગમેલી સંદીપ ભાટિયાની કવિતા અહીં મૂકવાની લાલચ રોકી શકતો નથી..

    કાચનદીને પેલે કાંઠે

    કાચનદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળાં લઈને
    થરથરતા હિમયુગોને છેડે સપનાંઓ હૂંફાળાં લઈને

    કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
    ચાલ આંખમાં ભીનાશ લઈને
    છાતીમાં ગરમાળા લઈને

    કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
    આ કાંઠે ચૂપચાપ ઊભો છું
    શ્વાસોની જપમાળા લઈને

    કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
    જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને

    કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામાં
    તરી ગયા એ શૂન્ય ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને

    કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
    ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળાં લઈને

    –સંદીપ ભાટિયા

  14. Thank you very much for the such a good collection. I am vry old fan of Dr Sarad Thaker.

    Thank you again for this collection.

  15. all we need is a positive attitude.. liked it.. keep it up..

  16. દેર આયે દુરસ્ત આયે જુન સુધારી દીધો

  17. ” Mara bhoda dil no, hay re shikar kari ne,
    Chalya gaya ankho thi ankho char kari ne.

  18. આવકારો હોય ત્યાં જાવું પડે
    એટલા મળતાવડા થાવું પડે

  19. super”b..!!
    Thanks for it all..!!

  20. Thanks & wish you all best for future.I like to read Dr.Sharad Thaker very much.

  21. Good work! Nice blog!!!
    Please visit my blog : http://binatrivedi.wordpress.com/

  22. Searching for kavita in yor blog..

    Lamba samya thi post nathi thai lagti…

    Kari sakso??

  23. Dear Sir,
    I am aware of how busy you must be, but I really need to contact you…just once talk to you! please do try and get in touch if u can.
    regards,
    kalgi patel.
    an ardent fan!

  24. oops!ok…..if this forum’s dedicated to guj literature…cam anyone pleaseeeeeeeeee get me anything that could get me in touch with Dr.Sharad thaker !!!

  25. [ ડૉ. શરદ ઠાકરની સાહિત્યકૃતિઓના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે તેમનું ઈ-મેઈલ એડ્રેસ હવે ઉપલબ્ધ છે. વિશ્વના વાચકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. (કામની વ્યસ્તતાને કારણે તેઓ દર શનિ-રવિ જવાબ પાઠવી શકશે.) તેમનું ઈમેઈલ છે : drsharadthaker@yahoo.com આપ તેમનો +91 9426344618 પર પણ સંપર્ક કરી શકો છો.]

  26. na kuch kehna, na kuch sunana sirf aur sirf aap ke latest story read karna ek adat si ho gayey hey, i salute u…….absolutely more than nice storyes plz lage raho …….yahi kamna hamari…… insan aap ki storyes kafi badal sakta hai……

  27. helo saradbhi hu narendra maninagar ni najik raheto hato atyare australia ma chu ahi bahu saru che tamara most of articles me paper cuting save karela che tamai language and varnan khub saru che
    bas e j samay male to mail karjo thanks ane ha australia tour par aavo to malvani icchaa khari

  28. Thank you very much for the such a good collection.
    I am fan of Dr Sarad Thaker.
    I read every column in divyabhaskar.

    Thank you for this collection.

  29. samjatu nathi e shu hoy kadachit,
    zakad nu e bindu hoy kadachit,
    bhinjay jayish hu khabar na hati mane,
    prem hoy to prem ma avu pan hoy kadachit.

  30. ગુજરાતી સાહિત્ય વિષેનો તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.
    બસ આમ જ લખતા રહો…..

    હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
    આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

    મારો નવતર પ્રયો “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
    હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

    મારા બ્લોગની લીંક છે.
    http://www.aagaman.wordpress.com

    મયુર પ્રજાપતિ

  31. tamaro bahu saras blog che
    bahu saras collection che

  32. i feel your site content is like ocean same everywhere of sweet and not salty thanks

  33. good and interesting site

  34. તમારો બ્લોગ ગમે . હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
    આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.
    http://palji.worpress.com

  35. Really good blog.
    Thanks a lot for your efforts and keep doing the good work.

    Thanks,
    Amol

  36. મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
    બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

  37. I am really waited for your(dr. sharad thakar’s articles). When i have completed to read it. then ii think that if it will b published in book or download free Gujarati sahitya website, like a reader like me download all articles for long long time and read n reread it more n more. So i really appriciate Dr. sharad thakar is a physician but he lives in the world of literature. he gives words to expression power to express there feelings. so it is not easy thing to do when yr field is different. being a doctor, one come into contacts with thousands day by day and time to time. It is agreat feeling when someone from medical field write about society people. thanks alot, sir, Dr. Sharad thakar

  38. its really marvellous

  39. i suggest if u can also add jitendra adhiya’s man ane jivan ane man na moti

  40. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

  41. આજે કાઇ કામ ના હતુ… તો આ બ્લોગ વાંચન મા સમય ક્યા પસાર થય ગયો ઍજ ખબર ના પડી….

  42. It’s too much interesting keep it up
    make better interesting

  43. Very nice>>>

    PLEASE VISIT MY BLOG TOO..

    http://bhagwanshradha.wordpress.com

  44. thnx a lot……..

    great job…….

  45. TAMARA BLOG MANE GAME CHHE MARI EK VINANATI CHHE MARI DIKRINA LAGN MATE KOI SANSKAR BHARYA SUCHNO HOI TO MOKLSO

  46. me M. J. lib. mathi tamari lagbhag badhi book vanchi che papper ma to hoy j che pan ek sathe book ma vanchava ni maja kay or j cheatli story vanchi ama koy patra ne jo malva nu man thau hoy to a che Dr. baarat bhagat khubj saras kam kere cheane tame ana kamo ne avi rite amne kehta rejo

  47. keep up the good work….
    Excellent compilation of the Gujarati lituratature….

  48. very nice…..
    keep it up……..

  49. Just happend to stop by by at your blog and wanted to say yes indeed a nice way to express your thoughts and give shape so reader can pictureised it and feel your SAMVEDANA.. excelent.. keep up the good work.. Good luck,

    Sam Hindu

  50. aa site khub j sari che.mane gami

  51. respected sir ,
    hu tamaro fan 6u .

  52. sir mare tamari sathe vat karvi 6e please give me mobile no

  53. send me your nomber in mail

  54. Need Dr. Sharad Thakar Email Address urgently

  55. your sight is really very amazing…
    regards to dr. sharad thakar….

  56. Atla badha pratibhav ?haash….have lakhish…….
    Bhai Sureshbhai ! Tamari bhasha to ek Sonchampa na ful(flower)jevi sugandhi chhe.
    Tamari safalta mate prabhu-prarthana karu chhu.

  57. hi sharad sir…hu 37 years ni gujarati girl chu..recently i read your book vagda vacche tahuko..its nice book and i am very impressed with your way of writing..its very simple to undstand…it changes our way of thinking….

  58. khub j saras :)

  59. Very nice gift for fans of Dr. Sharad Thaker & other Gujarati authors.

  60. Very nice gift for fans of Dr. Sharad Thaker & other Gujarati writers.

  61. માનનીયશ્રી
    સવિનય જણાવવાનું કે ડો. શરદ ઠક્કર ના એપ્રિલ 2011 પછીના બધાજ લેખ જો આપની પાસે ઉપલબ્ધ હોય તો પોસ્ટ કરવા વિનંતી.
    તમે ગુજરાતી સાહિત્યરસિકોની ખરેખર ખૂબ મદદ કરી છે.
    ડો. ની ડાયરી તથા રણમાં ખીલ્યુ ગુલાબ તથા અન્ય લેજેન્ડરી લેખકશ્રી તારક મહેતાના લેખો પણ પોસ્ટ કરવા વિનંતી. પોસ્ટનો જવાબ અવશ્ય આપશોજી.

  62. અંગ્રેજીમાં એક સુંદર વાક્ય વાંચ્યું હતું
    Some people brings happiness, wherever they go
    and others whenever they go.

    ગુજરાતી બ્લોગમાં આપનું સ્થાન brings happiness, wherever they goમાં
    આવે છે. બીજા ઘણા બ્લોગોમાં જોયું છે કે એક બીજાને પંપાળવાની વૃતિ વધારે
    પડતી હોય છે. બ્લોગમાં હાસ્યના ઠેકાણાના હોય તો પણ વખાણ કરે, મને તો એવું
    વાંચીને હસવું કે રડવું ખબર નથી પડતી. તમારી ઓળખાણ વાંચી અને જે તમે
    મધમાખીનો દાખલો આપ્યો એના ઉપરથી તમારી અંગ્રેજી ભાષા કે પછી ગુજરાતીનું
    લખાણ વાંચીને ખ્યાલ આવી જાય કે તમારો ટેસ્ટ ખુબજ ઉંચો છે. ડો.શરદ ઠાકર, સંવેદના
    જેવી ઉચ્ચ કક્ષાની કટાર આપવા બદલ ધન્યવાદ.
    મારો પણ પોતાનો પણ બ્લોગ છે, તમારી કક્ષાનો નહિ…પરંતુ વિવિધ કક્ષાનું ભાણું પીરસું છું, એટલે જ નામ “સુરતીઉધીયું” આપ્યું છે. ઊંધિયાની જેમ બધાજ શાકભાજી છે. જેમાં જોકસ,કુકીગ-રેસીપી,સદાવીચારની ગુજરાતી પાવર પોઈન્ટની સ્લાઈડો, આરોગ્ય જેવા ઘણા જ વિષયો છે.
    વખત મળે તો મુલાકાત લેવા વિંનતી. મારો બ્લોગ નીચે પ્રમાણે છે.

    http://suratiundhiyu.wordpress.com/

  63. Halow,,, frenzzz,, Now Im 18 year old . hu jyare 16 year old tyarti hu Ran Ma Khilyu Gulab & Dr Sharad no bahu j moto FAN chhu. Hu kyarey pan aa story read karvanu miss nati Karto. Ane jo bhuli jav to aa Blog par read kari j lav chhu. I love this blog very much. So thank u very much Bro…..!!!!! Frnzzzz my e-mail id is kher_parth@yahoo.com for more literature n tweets of Life contact me… Thamk U My all dear… +91 95 58 7373 58

  64. A ek sunder prayash chhe. mane saras lagyu. tamaro koi email id hoy to mane mokalsho. ” Thank U”

    T. C. MAKWANA
    VADODARA

  65. Khubaj saras, mara jeva mate to anokhi duniya na dwar khuli gaya.

    Triku C. Makwana
    Vadodara
    9426760094

  66. great.but you should also add the books of Zaverchand meghani,kanaiyalaal munshi and gunvantray acharya..their most literature are great..

  67. amrut ghayal is great…no body can beat him in sad shayaris..i hve good collection of his shayaris..and “DARIYO” of ghayal is just superb..

  68. Please, send me the Email address of Dr. Sarad thaker.
    Please…..Please……..
    on my id.. jatin.sakhiya@gmail.com

  69. dr. sharad ni rann ma khilu gulab mara mate no.1 che.thanks for posting it

  70. so good……

  71. Good Job. Blog Ma Apnu Gujati Sahitya ne tartu muki ne mara jeva videsh vasta Gujarati premi ne Gujarati sahitya no khajano mali gayo tavu lage che

  72. nice keep it up

  73. Wa shu vat6a

  74. simply great….i cant believe this kind of literature can exist……

    apne khub khub abhinandan aa sahitya no sangrah karine amara jeva vanchako par upkar karva badal……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

Gravatar
WordPress.com Logo

Please log in to WordPress.com to post a comment to your blog.

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 49 other followers