સ્થાયી મિલન છે આપણું

  ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું – ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી) 

Follow

Get every new post delivered to your Inbox.

Join 65 other followers