ડૉ. શરદ ઠાકર: અમિતાભ એટલે શાંત બુદ્ધ કે તેજવાન સૂર્ય?

*અમિતાભ એટલે બુદ્ધ જેવું શાંત અને સૂર્ય જેવું તેજવાન વ્યક્તિત્વ બોલિવૂડના શહેશાંહ અમિતાભ બચ્ચનનો જન્મ 11ઓક્ટોબર 1942ના દિવસે થયો હતો તે દિવસે રવિવાર હતો. હિન્દી ભાષાના પ્રિષ્ઠિત કવિ શ્રી હરીવંશારય બચ્ચન અને તેજી બચ્ચનના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું એ પ્રથમ પુષ્પ હતું. એ દિવસે બીજા એક સ્વનામધન્ય કવિ શ્રી સુમિત્રાનંદન પંત એમના ઘરે અતિથિ બન્યાં [...]

ડૉ. શરદ ઠાકર:બિગ બીએ બોલિવૂડમાં કંઈ પ્રદાન આપ્યું છે ખરાં…!

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને દેશના કરોડો નિરાશ યુવાનોને સંઘર્ષનું મહત્વ સમજાવ્યું બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. જાહેરાતની દુનિયા હોય કે પછી સિનેમાની બિગ બીની આજે પણ ડિમાન્ડ છે. જો અમિતાભ બચ્ચનની સંપૂર્ણ કારકીર્દિ પર એક સરાસરી નજર ફેંકવામાં આવે ત્યારે દિમાગમાં સવાલ સળવળે છે: “અમિતાભ બચ્ચનનું પ્રદાન શું [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 65 other followers